________________ 441 કકમ કૌતુક-૪ હતો. એકવાર વસંતપુરમાં જ્ઞાતિ મુનિ આવ્યા તો તેમણે પિતાના બોધમાં એમ કહ્યું કે સમય સર-સર પસાર થઈ જાય છે ઈ તી ગયેલો સમય ફરી હાથ આવતા નથી. તેથી સમય હોય ત્યાં સુધી આત્મા દ્ધાર કરી લે. રાજા અથવા 'કેટીશ્વર શેઠ બનીને તો કોઈ શરીને ઉદ્ધાર કરતું નથી. કારણ શરીર તે નશ્વર છે. આત્મા જ અજર-અમર છે. કર્મમલને દૂર કરે તે અમર-અખંડ મોક્ષનું સુખ મળશે. રાજ નરસિંહ પ્રભાવિત થઈ ગયા. તેમણે પતંગસિંહને રાજ્યાભિષેક કર્યો અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી લીધી. રાણી વસંતસેનાએ પણ પતિ સાથે દીક્ષા લીધી. યથાસમય રાજર્ષિ નરસિંહ અને સાધ્વી વસંતસેનાએ ગુરુ સાથે બીજે વિહાર કર્યો. હવે પતંગસિંહ વસંતપુરનો પણ રાજા થઈ ગયે. પિતાના ઊડણકામળા પર બેસી એ પિતનપુરની વ્યવસ્થા પણ જોઈ ' આવ્યું. વસંતપુરમાં ફરી આવ્યા પછી તેણે વિપ્ર અગ્નિ હેત્રોને ચાર ગામની જાગીર આપી, તો એ બહુ આશ્ચર્ય પામ્યા. વિચારવા લાગ્યા કે અકારણ જ રાજા મારી પરે આટલા પ્રસન્ન કેવી રીતે થઈ ગયા કે મને જાગીર . આપી દીધી. પતંગસિંહે જાતે જ હસી તેમની શંકા ફર કરતા કહ્યું : . . ! ' 'વિપ્રવર ! તમે મને ન ઓળખી શક્યા, પણ હું કહું છું કે હું કેણુ છું. વર્ષો પહેલા તમે જ મને આશ્રય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust