________________ 452 : કમ–કૌતુક-૪ ' “રાજન ! મારા નગરમાં પધારી મારા પર અનુગ્રહ. કરે.” પતંગસિંહ મંત્રી ગુણવર્ધન તરફ જોઈ હસ્ય. અને પિતાના પિતા સાથે તેમની રાજસભામાં આવ્યું.. નવા રાજાને જેવા રાજસભા ખીચખીચ ભરાઈ ગઈ હવે રાજા જિતશત્રુએ પતંગસિંહને કહ્યું : “રાજન ! તમે મારા પુત્ર જેવા છે. ઉંમરમાં મારાથી નાના છે. છતાં પણ તમે મોટા રાજા છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ રાજ્યને પણ તમે સંભાળી લે.. મને હવે દીક્ષાની અનુમતિ આપો.” પતંગસિંહે કહ્યું : તમારું રાજ્ય તમે તમારા પુત્રને જ આપે. શું તમારે કે પુત્ર નથી? મને તમે રાજ્ય દાન કેમ આપી. રહ્યા છે? હું કઈ બ્રાહ્મણ તે શું નહીં, કે જેથી દાનનું રાજ્ય લઈ લઉં.' પુત્રની વાત પર રાજા ચૂપ થઈ ગયા અને આંખમાં. આંસુ ભરાઈ આવ્યાં. ત્યારે પતંગસિહે કહ્યું: “રાજન ! તમારું દુઃખ હું જાણું છું. પરંતુ તમે. પણ વિચાર્યા વિના કામ કર્યું. તમારો પુત્ર આવે ન હતું, જેના માટે તમે તેને સજા કરી. અહીંના નાગરિકે પાસેથી. મેં બધી ઘટના સાંભળી લીધી છે. તમારી રાણું જ ખરાબ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust