Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 468
________________ 456 કર્મ-કૌતુક-૪ પછી તેને લઈ કંચનપુર પહોંચ્યો. રાજા જિતશત્રુએ પિતાની પુત્રવધૂ કમલાવતીને વાત્સલ્ય ભાવથી જોઈ અને કહ્યું કે વહુ તારા જ ભાગ્યથી હું મારા પુત્રને પ્રાપ્ત કરી શકે. તું ધન્ય છે બેટી !" કમલાવતી ફરી સસરાના પગમાં પડી અને ફરી આશીર્વાદ લીધા. પછી એ પિતાની બીજી શાકને મળી. રત્નમંજરી, મુકતાવતી વિગેરેએ તેનું મટી બહેનની જેમ સન્માન કર્યું. દિવસે સુખમય થઈ ગયા બધાના. * એ દિવસોમાં આચાર્ય સુમતિ સાગર કંચનપુર આવ્યા તે બધા કે તેમને ઉપદેશ સાંભળવા ગયા. રાજા જિતશત્રુએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો તે પતંગસિંહે કહ્યું: પિતાજી ! રાજા વનાભ, રાજા નરસિંહ અને રાજા જનકસેન–મારા ત્રણે સસરા સનિ થઈ ગયા. વર્ષો પછી તે તમે મને મળ્યા. તમે પણ મને છોડીને જઈ રહ્યા છે? રાજા જિતશત્રુ બોલ્યા : આ તે આનંદનો અવસર છે પુત્ર! તું મને તારા સસરાઓથી પાછળ રાખવા કેમ માગે છે? મનુષ્ય , જન્મને જે ઉદ્દેશ છે, તેનાથી હું પાછળ રહું, એ તું કેમ ઈરછે? મને રજા આપ પુત્ર! મેહ જ બધાં દુઃખાનું મૂળ છે.” - પગંતસિહ મેહાન્ધકાર દૂર થઈ ગયા. પછી તો WP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476