________________ કમ–કૌતુક-૪ 459 કંચનપુરના ઊદ્યાનમાં આવી રહ્યા. માળીએ રાજા પતંગસિંહને સુનિ આગમનના સમાચાર આપ્યા તો તેમણે માળીને પિતાનો રનહાર ઈનામમાં આપી દીધો અને સિંહાસન પરથી ઉતરી મુનિની ભાવવંદના કરી. ત્યાર પછી મુનિ પદાપર્ણના સમાચાર આખા નગરમાં પ્રસારિત કરાવી દીધા. ધર્મપ્રેમી જનતા મુનિને બોધ સાંભળવા ઉદ્યાનમાં ગઈ. શ્રાવકવતી રાજ પતંગસિંહ પણ પોતાના આખા. પરિવાર સાથે મુનિ કરુણાકરને બે સાંભળવા ગયા.. મુનિની ધર્મસભા બહુ વિશાળ હતી. તેમણે કર્મ-કૌતુક પર અમૃતમય બોધ આપે. ઉપદેશ સાંભળ્યા પછી રાજા. પતંગસિ હે પૂછ્યું : - “મહામુનિ મેં એવાં ક્યાં શુભ કર્મ કર્યા હતાં કે ચાર રાજ્યને સ્વામી બને અને એવાં કયાં પાપ કર્યા કે બેટા આરોપમાં મૃત્યુદંડ મેળવ્યો.” | મુનિ બોલ્યા : રાજન ! તમારો પૂર્વભવ સાવધાન થઈ સાંભળે.. તમે કર્મની લીલા જાતે જે જેશે. ધનવાન-નિર્ધન, નામ છે. કરેલાં કમે તે ભોગવવાં જ પડે છે.' | આટલું કહી. મુનિ કરુણાકારે રાજા પતંગસિંહને. પર્વભવ સંભળાવવા લાગ્યા. બહુ જૂના સમયની વાત છે. - હસ્તિનાપુર નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust