Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 474
________________ 462 કમ-કૌતુક -4 હતા. જેટલી વાર કૂતરી બેભાન રહી, તેના અનંત ગણા સમય સુધી તમે પણ ભટક્તા રહ્યા. “રાજન ! જે ચાર સૈનિકે એ તમારે વધ ન કર્યો, એ પણ કર્મ-વિપાક જ છે. એ ચારે એકવાર વનમાં ઘેરાઈ ગયા હતા. તમે તેમની પ્રાણ રક્ષા કરી. તેને બદલો આપી તેમણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારા પ્રાણની રક્ષા કરી અને રાજાને હરણની આંખો બતાવી દીધી. તમે એ ચારે પાસેથી હરિદત્તના રૂપમાં ભિક્ષા લાવતા હતા. એ શુભ બંધનના પરિણામ સ્વરૂપે તેમણે પણ તમારી પાસેથી ચાર-ચાર ગામની જાગીર પ્રાપ્ત કરી. “રાજન ! હરિદત્તના રૂપમાં તમારા જે વૃદ્ધ પાડોશીની તમે સેવા કરતા હતા, એ જ વૃદ્ધ આ ભવમાં આચાર્ય સોમદત્ત બન્યા છે. પૂર્વ સેવાને બદલે તેમણે પણ તમને પિતાને પ્રેમ આપે. તમારી પ્રાણ રક્ષા કરી અને મુકત, હૃદયથી તમને વિદ્યાઓ આપી.” મહામુનિ ! મને તમારા શરણે લઈ લે. નાના પાત્રદાનથી મેં આવું અથર્ય પ્રાપ્ત કર્યું અને નાના પાપથી મહાકષ્ટ પ્રાપ્ત કર્યું તે હું બંને જ પ્રકારનાં કર્મોને પ્રણામ કરું છું. હવે તપ દ્વારા તેને ક્ષય કરીશ.” એ સમયે પતંસિંહની પત્નીએ પણ બોલી શુભ બંધનમાં અમે તમારી ભાગીદાર બની તે ધર્માચરણમાં પણ સાથ આપીશું. હવે આપણે પતિ-પત્ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476