________________ -કમ-કૌતુક-૪ તેણે પિતાના પિતાને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. રાજા જિતશત્રુ મુનિ થઈ ગયા. થોડા દિવસ પછી તેમણે ગુરુ સાથે બીજે વિહાર કર્યો. હવે પતંગસિંહ કંચનપુર, પિતનપુર, વસંતપુર અને જનકપુર-આ ચાર રાજ્યને રાજા હતા. કમલાવતી, મુક્તાવતી , લીલાવતી હીરાવતી અને ગજવતી ચાર વિદ્યાધર પુત્રીઓએ તેની સાત પત્નીએ હતી તેને મંત્રી હતે પૂર્વ મંત્રી ગુણવર્ધનનો પુત્ર અતિસાર. ગુણવર્ધન પણ પિતાના અનુભવનો લાભ શાસક પતંગસિંહને આપતા હતા. કંચનપુર રાજા થયા પછી પતંગસિંહે ચાર-ચાર ગામ ચારે સૈનિકને આપ્યાં, જેમણે તેને વધ કર્યો ન હતો અને હરણની આંખો આપી રાજા જિતશત્રુને કહ્યું હતું કે અમે પતંગસિંહનો વધ કર્યો છે. પતંગસિ હિઆચાર્ય સોમદત્તને રાજ્યમાંથી કાયમ માટે જરૂરી આવક બાંધી દીધી. જ્યારે આ બધું કામ થઈ ગયું તે એક દિવસ ગુણવર્ધને પતંગસિંહને કહ્યું : હવે એક વ્યક્તિ સન્માન આપવા માટે બાકી રહી ગઈ છે. એ છે કાશીના તિષાચાર્ય પંડિત વિષ્ણુદત્ત. તમારું જન્મપત્ર જોઈ તેમણે જ એ કહ્યું હતું કે જે તમારાં લગ્ન છ મહિનાની ઉંમર પહેલાં નહીં કરવામાં આવે તે તમારું નાની ઉંમરે મૃત્યુ થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust