________________ -444 કમ–કૌતુક-૪ માલાએ જ ભ્રમમાં નાખ્યા હતા. બધો દોષ તેમને છે.” પતંગસિંહે કહ્યું : તેમને પણ કેઈ દોષ નથી. દેષ કાયમ પિતાને જ હોય છે. હું એ થાય છે કે સુખનું કારણ તે આપણે પિતાને માનીએ છીએ અને દુઃખનું કારણ બીજાને બતાવીએ છીએ. હું બે રાજ્યને રાજા બની ગયું અને તમારા જેવી પત્નીઓને પણ પ્રાપ્ત કરી. આ બધું શું મેં કર્યું? મારાં પૂર્વ શુભકર્મોને કારણે જ આ થયું. તે પ્રમાણે જે પણ દુઃખ મેં સહન કર્યા, એનું કારણ અપરમાતા અનંગમાલા નહીં, મારાં પૂર્વે કરેલા અશુભકર્મ જ છે. પણ એનું રહસ્ય તે કેવલી ભગવાન જ જાણતા હશે.” લીલાવતીએ કહ્યું : “હવે જે પણ હોય, દૂધનું દૂધ અને પાણીનું પાણી તે કરવાનું જ છે. અમારા સસરા પણ વાસ્તવિકતા જાણશે તે બહુ પસ્તાશે.” પછી તે નિશ્ચય પાક થઈ ગયાં. પતંગસિંહ પાસે પિતનપુરની પણ પર્યાપ્ત સેના હતી. વસંતપુરની તે હતી જ. તેણે બંને દેશની પર્યાપ્ત સેના પિતાની સાથે લઈ લીધી. અને કંચનપુર તરફ પ્રયાણ કર્યું. શાસન વ્યવસ્થા મંત્રીને સોંપી. તેને મંત્રી હવે માર્તડ અગ્નિ, હિત્રીને પુત્ર મદન અગ્નિહોત્રી હતે. પહેલા મંત્રી વૃદ્ધ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust