Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 457
________________ કર્મ- કૌતુક ૪૪પ. થઈ ગયા તેથી તેમણે કાર્યભારથી મુક્તિ લઈ લીધી હતી.. ચાલતા રહેતા પતંગસિંહે એ સ્થાન પર પડાવ નાખે, જ્યાં જિતશત્રુના સૈનિકો તેને વધ કરવા આવ્યા હતા.. તેણે પોતાની પત્નીઓને કહ્યું. - ‘પ્રિયા ! હવે કંચનપુર બહુ દૂર નથી. જુઓ. પેલા ઝાડ નીચે હું ઊંદ હતો. અહીં મારા આચાર્ય આવીને રાત્રે મને મળ્યા હતા. એ મારા પિતાથી પણ વધારે પ્રેમ કરે છે. અહીં મારા પિતા જિતશત્રુના ચાર સૈનિક આવ્યા હતા. એ મારો વધ કરવા માગતા હતા. પણ આચાર્યજીની વાત તેમણે માની અને મને છેડી. દીધે હવે તેમને પણ ચાર-ચાર ગામ આપવાનાં છે.” આ પ્રમાણે પતંગસિંહ કંચનપુરની નજીક જ પહોંચી ચૂક્યો હતે, ચાર છ દિવસ ત્યાં જ રહેવા. ઈચ્છતો હતે. [15] કમલાવતી પોતાની સખીઓ સાથે બગીચામાંથી પાછી ફરી તે તેને જોઈને રાણી પુષ્પાવતીએ. રાજા જનકસેનને કહ્યું: - હવે તો કમલા બહુ મોટી થઈ ગઈ છે. આ દિવસો તે તેને સાસરે જવાના છે. પણ તમે તે મારુ સાંભળતા જ નથી. ' 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476