Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 460
________________ 448 કમ–કૌતુક-૪ ધ્રુસકે રડતી હતી. પણ કમલાવતી ઉદાસ પણ ન થઈ. ચાર છ દિવસ રડવા-કકળવાનું ચાલ્યું તે કમલાવતીએ. એક દિવસ પિતાનાં માતા-પિતા અને સખીઓને કહ્યું : - “તમે બધા ખોટી ચિંતા કરે છે. મને વિધવા. બનાવવાનું વિધાન વિધિના લેખમાં નથી, તેં તેમનું જન્મ . પત્ર પણ જોયું છે. અને મારું પણ. એ ચાર રાજ્યના . અધિપતિ બનશે. તેમને વાળ પણ વાંકે નહીં થાય. હું તેમની પટરાણી બનીશ. મારે વિશ્વાસ અટલ છે. એક . દિવસ એ અહી જરૂર આવશે. રાણી પુષ્પાવતીએ કહ્યું : “તારે વિશ્વાસ અમર થાય, બેટી ! સતીને વિશ્વાસ . આવે જ હોય છે. બેટી ! તારા જેવી સતીઓ તો યમરાજ પાસેથી પણ પિતાના પતિને પાછો લઈ આવે છે.” કમલાવતીના વિશ્વાસની દઢતા જોઈ બધાનું દુઃખ . - દૂર થઈ ગયું. છતાં પણ મનમાં શંકા હતી, પરંતુ: પિતાના પ્રિયતમના આવવની મીઠી-સુખદ પ્રતિક્ષા કરતી હતી. તેના દિવસો સુખદ આશામાં પસાર થતા . હતા. દિવસ મહિનામાં અને વર્ષો બદલાતાં હતાં. એક દિવસ રાતમાં જ પતંગસિંહ ઉડણ—કામળા પર: બેસી પિતાના ગુરુ આચાર્ય, સોમદત્તના સૂવાના ઓરડામાં , પહોંચી ગયે. તેને જોઈ આચાર્ય તેને વળગી પડયા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476