________________ કમ –કૌતુક-૪ 443 - સ્વજનોની યાદ પણ આવતી હતી. એ હતા–આચાર્ય સોમદત્ત, મંત્રી ગુણવર્ધન, પિતા જિતશત્રુ અને પ્રથમ. પત્ની કમલાવતી. કમલાવતીને તે તેણે જોઈ પણ ન હતી. એક દિવસ તેણે પિતાની પત્નીઓને પિતાનું ભૂતકાળનું જીવન સંભળાવ્યું તો બધી બહુ ચકિત-હર્ષિત થઈ રત્નમંજરીએ કહ્યું : “સ્વામી ! જે રીતે બહેન કમલાવતી પિતાના પિયરમાં. રહે છે. તે રીતે અમે પણ પિતાના પિયરમાં રહીએ છીએ. પહેલાં પિતનપુર રહી, જે બહેન ફૂલકુમારીનું પિયર છે.હવે અહીં વસંતપુરમાં પણ તમારુ સાસરું છે. તેથી હવે. અમને પણ અમારા સાસરે લઈ જાઓ. ત્યારે જ અમારાં. લગ્નની સાર્થકતા થશે.” પતંગસિહે કહ્યું : એટલે તે મેં મારું ભૂતકાળનું જીવન સંભળાવ્યું. પણ એ નિશ્ચય કરી શકતું નથી, કે પહેલાં જનકપુરુ જઉં કે કંચનપુર?' મુક્તાવતી બોલી : પહેલાં કંચનપુર જ જવું જોઈએ. અમાસ સસરા: અર્થાત્ તમારા પિતાજી, રાજા જિતશત્રુ તે તમારા પર એટલે પ્રેમ રાખતા હતા, કે એ તમારા કારણે બીજી લગ્ન કરવા માગતા ન હતા. એમને તે ચણ અનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust