________________ 442 કર્મકૌતુક-૪ આપ્યું હતું. હું તમારા પુત્ર મદન અગ્નિહોત્રીનાં પુસ્તકો હું જ છું.” આશ્ચર્ય થી માર્તડ અગ્નિહોત્રી બોલ્યા : “અરે તમે! પણ તમે તે સકલ ગુણ નિધાન અને. વિદ્યા નિષ્ણાત છે. તમે મૂખ કેમ બન્યા હતા.” પતંગસિંહે કહ્યું : વિપ્રવર ! જ્ઞાની મૂર્ખ કઈ નથી હોતું. કમોધ્ય. જ જ્ઞાની અને મૂર્ખ બનાવે છે. રાજા હરિશચન્દ્ર પણ પણ કર્મોધ્ય ને કારણે શું બની ગયા હતા. તમારા ઉપરકારને હું ભૂલી જઉ તે મૂર્ખની સાથે કૃતન પણ હત.. તમે જે કામળો મને આપે હતે. એ ઊડન કામળે છે.” માર્તડ અગ્નિહોત્રીએ કહ્યું : તમે તે તમે જ છે. જેની સાથે તમારી ઉપમા આપી શકાય, એવું કંઈ દેખાતું નથી. હું બહુ શરમિંદે. છું કે મે તમને મરા સેવક, રાખ્યા, - આ નવા રહસ્યને સાંભળી બધા આશ્ચર્ય પામ્યા.. પતંગસિંહની ઉદારતા અને ગુણોની ચર્ચા વસંતપુરનાં સ્ત્રી પુરુષો કરતાં હતાં પતંગસિંહ આમ તે પત્નીએ. સાથે રહી, આનંદ-પ્રમદ, કરતો હતો, પણ તેને પિતાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust