________________ 432 કમ-કૌતુક–૪: “રાજકુમારીને રાજકુમાર જ મળવો જોઈએ.” પછી તે લગ્ન સંબંધની ચર્ચા આખા પતનપુરમાં ફેલાઈ ગઈ એગ્ય દિવસે પતંગસિંહનાં લગ્ન રાજકન્યા. ફૂલકુમારી સાથે થઈ ગયાં. હવે પતંગસિંહ રાજજમાઈની. છટાથી પિતનપુરમાં રહેવા લાગ્યો. શેઠ પૂનમચન્દ્રના રૂપમાં પણ એ સર્વપ્રિય હતો. હવે તેની લોકપ્રિયતા સાથે. સન્માન પણ વધ્યું. આ દિવસે આમ પસાર થતા હતા. થોડા દિવસ પછી . એક રાની મુનિ પિતનપુરમાં આવ્યા. નગરની જનતા. તેમનો બોધ સાંભળવા ગઈ અને રાજા વજીનાભ પણ. પિતાના અમાત્ય તથા રાણી સુંદરી સાથે ગયા. મુનિ– બોધ સાંભળી રાજા-રાણી બંને પ્રભાવિત થઈ ગયાં અને . બંનેએ દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો. પતંગસિંહે પિતાના સાસુ-સસરાને દીક્ષા મહોત્સવ . ઊજળ્યું. રાજા વનાભે પતંગસિંહને પતનપુર રાજા . બનાવ્યો અને પિતે દીક્ષા ગ્રહણ કરી અણગાર થઈ ગયા. રાણું સુંદરીએ પણ પતિનું અનુકરણ કર્યું અને એ પણ. સાવી થઈ ગઈ. પછી બંનેએ શ્રમણ સંઘ સાથે બીજે વિહાર કર્યો. પતંગસિંહ ન્યાય-નીતિથી પિતનપુરની પ્રજાનું પાલન . કરવા લાગ્યું. હવે તેને છ પત્નીઓ હતી. એમાં રત્નમંજરી સિવાય બાકીની પાંચ વિવાહિત પત્નીઓ હતી. મુકતાવતી, લીલાવતી, હીરાવતી, ગજવતી અને ફૂલકુમારી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust