________________ 434 કમ–કૌતુક-૪ કમલાવતી પણ યાદ આવતી હતી. તેથી તેણે પિતનપુરથી જવાનો નિશ્ચય કર્યો અને શાસન વ્યવસ્થા મંત્રી અમિત વાહનને પી દીધી. " પતંગસિંહે અમિતવાહનને બધું સમજાવતાં કહ્યું કે મારા તરફથી તમે રાજ્ય સંભાળે. હું પણ આવતેજતો રહીશ. ત્યાર પછી જરૂરી ચતુરંગિણી સેના લઈ પિતાની છ પત્નીઓ સાથે રાજા પતંગસિંહે વસંતપુર તરફ પ્રસ્થાન કર્યું. કંચનપુર જતા પહેલાં એ વસંતપુર જવા ઈચ્છતો હતો. કારણ કે ત્યાં રત્નમંજરીના પિતા રાજા નરસિંહ રાજ્ય કરતા હતા. તેના આશ્રયદાતા વિપ્ર અગ્નિહિત્રિી પણ વસંતપુરમાં જ રહેતા હતા. પતંગસિંહ માર્તડ અગ્નિહોત્રીના પુત્ર મદનને પણ ઉપકાર માનતા હતો, કારણ તેના રૂપમાં જે એ રત્નમંજરી સાથે જ આવ્યો હોત તે પિતનપુર રાજા કેવી રીતે બનત ? - વસંતપુર ગયા પછી પતંગસિંહ કંચનપુર જવા ઈરછ હતું. હવે તેની પાસે સેના હતી. હવે એ વિમાતા અનંગમાલાના ખરાબ ચરિત્રનો ભંડે ફેડવામાં સમર્થ હતો કે સાચું શું છે અને ખોટું શું છે. ત્યાર પછી એ પિતાના સાસરે જનકપુર પણ જવા માગતો હતો. શિશુ અવસ્થામાં તેનાં લગ્ન શિશુરૂપ કમલાવતી સાથે થયાં હતાં. તે કારણે તે પતંગસિહ પિતાના પરમ હિતેચ્છું આચાર્ય મદત્ત અને મંત્રી ગુણવર્ધનને મળવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust