________________ 43h. કમ–કતુ ક-૪ પણ બહુ આતુર હતો. - આ પ્રમાણે અનેક અભિલાષાઓ અને ઈચ્છાઓ લઈ પતંગસિંહ લાવ-લશ્કર અને પત્નીઓ સહિત વસંતપુર તરફ આગળ વધી રહ્યો હતે. રથમાં બેઠેલી તેની -છએ પત્નીઓ અંદરો અંદર વિવિધ પ્રસંગે પર વાતે કરતી જતી હતી. [14] રાતે રહેવાના અને દિવસે ચાલવાના કામમાં પતંગસિંહ વસંતપુરની નજીક પહોંચી ગયે. નગરથી દોઢ કેસ તેણે પડાવ નાખે. રથ, ઘોડા અને હાથી જ્યાં ત્યાં બાંધી દીધા. જુદા-જુદા તંબૂ બાંધ્યા. એક નગર જેવું વસી ગયું. હાથીઓ ની ચીસો અને ઘોડાના હણહણાટનો અવાજ વસંતપુર સુધી પહોંચી ગયે. રાજસેવકોએ પોતાની આંખોથી જોયું કે કોઈ રાંજા અમારા નગર પર ચઢી આવ્યા છે. તેમણે આ વાત રાજા નરસિંહને કરી કે “રાજન રાતોરાત કઈ રાજા આપણા નગર પર ચડી આવ્યા છે. : - રાજા નરસિંહ ચિંતિત થયા. તેમણે મંત્રીઓની બેઠક બોલાવી અને ચિંતા પ્રગટ કરી. મહામંત્રીએ પિતાની સલાહ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust