________________ કમ–કૌતુક-૪ 431 દીકરીને પત્ની રૂપમાં સ્વીકાર કરે. પતંગસિંહ : તમારું હૃદય-પરિવર્તન થઈ ગયું એ જ બસ છે. લગ્નની વાત શું જરૂરી છે? મારું કુળ-ગેત્ર પણ તમે જાણતા નથી અને પાંચ તો છે જ. રાજા બોલ્યા : “કુળ-ગેત્ર કયાં નથી જાણતું ? જાણું છું. તમે . મનુષ્યમાં દેવ છે. જો તમે મારા પર ખુશ હો તે મારો પ્રસ્તાવ સ્વીકાર કરે જ પડશે.' રાણી સુંદરીએ પણ કહ્યું : “આ તો અમારું અને અમારી બેટી ફૂલકુમારીનું સૌભાગ્ય છે કે ઘરે બેઠાં એક માનવ-કન્યાને દેવકુમાર મળી ગયા.' પતંગસિંહે કહ્યું : તો હું હવે તમને મારો પરિચય પણ આપું છું. હું કંચનપુરના રાજા જિતશત્રુને પુત્ર છું. પૂનમચન્દ્ર શેઠ . મારું ખોટું નામ છે. મારું સાચું નામ પતંગસિંહ છે.” - પછી તે રાજા આનંદથી ઉછળી જ પડયા અને , પતંગસિંહને વળગી પડી બોલ્યા : મારી કન્યાનાં આવાં ભાગ્ય કે તેને પતિ શેઠમાંથી -રાજકુમાર થઈ ગયો. તે બધા હસવા લાગ્યા. પતંગસિંહ પણ હસ્ય. હસીને , એ બે , ! . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust