________________ કર્મ–કૌતુક-૪ . 429, - યાદ છે ને તને? હવે મારા સ્વામીને પ્રાણ બચાવ. પિપટ તરત ઉડે અને પતંગસિંહ પાસે પહોંચી. બો : “ક્ષમા દેવ ! ક્ષમા ! તમે ક્ષમા કરો. હું તમારા ; શરણે છું.' - પોપટને સ્પષ્ટ માનવવાણમાં બોલતો જઈ પતંગ-- સિંહે તેને કહ્યું : “એહ પિપટરાજ ! તમે કઈ વાતની ક્ષમા માગી. રહ્યા છો? તમે તો બહુ પ્રિય છે.” , પોપટ પતંગસિંહના હાથ પર આવી બેસી ગયો અને. બોલ્યો : ક્ષમાવીર તેં બધાને માફ કરી દે છે. તમે રાજા વજનાભને ક્ષમા કરી દે. આમ તે તેમનું કામ વધ ચગ્ય. છે, પણ તમે તે ક્ષમાવીર છે, પોપટવાણીથી પતસિંહને ગુસ્સો શાંત થા. તેણે. કહ્યું : પપટરાજ ! જે રાજા વજીનાભ પિતાણી ભૂલ માની. . લે અને ભવિષ્યમાં સપથ પર ચાલે તે માફ કરવામાં મારું શું જાય છે ? પણ એ તે હજુ પણ મને કેદ કરી. પત્નીઓને પિતાની બનાવવાના ચકકરમાં . ' એટલામાં મંત્રી અમિતવાહન આવી ગયા. તેમણે પતંગસિંહને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust