________________ ૪ર૭* - કમ - કૌતુક–જ સાથે સંબંધ હતું જ નહીં. બીજું રાજા વનાભ પાપમાર્ગ પર ચાલી રહ્યો છે, એટલે અમે તેની પુત્રી કૂલકુમારીના લગ્નમાં જઈ શકતા નથી. એ વાત બીજી છે કે અમે ફરી પૃથવી પર જન્મ લઈએ ત્યારે રાજા સાથે કઈ માયાકૃત સંબંધ બંધાઈ જાય. પણ હમણાં તે અમારે બે લીટીને જવાબ રાજાને કહી દેજે.” - - “રાજન ! યમરાજે કહ્યું કે હું મારે પ્રતિનિધિ આ દત પતનપુર મોકલી રહ્યો છું, એ રાજકન્યાના લગ્નમાં. ભાગ લેશે.” બધાએ કુતૂહલપૂર્વક આ વૃત્તાંત સાંભળ્યું. રાજાએ. પૂછ્યું : શેઠ પૂનમચન્દ્ર! પરંતુ આ ચિતા તમે કેમ તૈયાર કરાવી છે ?" પતંગસિંહ બોલે : રાજન ! યમરાજે કહ્યું છે કે યમદૂતના બદલામાં તમે અધોમુખ શર્મા અને કાલ નાઈને એ વિધિથી યમલોક: મોકલે. જે વિધિથી પૂનમચન્દ્ર શેઠ એટલે કે હું ગયો. હતું. તેમનાથી કોઈ વાત છૂપી નથી રહેતી. એ આ. જાણી ગયા છે કે તમે આ બંનેના કહેવાથી મને યમલેક મોકલ્યો હતો, જે તમે યમ-આજ્ઞાનું પાલન નહીં કરો. તે એમનો આ દંત તમારો સર્વનાશ કરી નાખશે.” * ( રાજા ડરી ગયા. અધોમુખ અને કાલુ તે થર-થર મૂજવા લાગ્યા. રાજાએ પિતાના સૈનિકોને કહીં બળપૂર્વક Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust