________________ * 428 કર્મ-કૌતુક-૪ -કાલુ અને અધોમુખને ચિતામાં બેસાડયા અને આગ લગાવી - દીધી. બંને પાપી સાચે જ યમલેક પહોંચી ગયા. - હવે પતંગસિંહે ગુસ્સે થઈ રાજા વજીનાભને કહ્યું : ન “દુષ્ટ રાત! હવે તને હું યમલેક પહોંચાડીશ. તારાં કાવતરાને હવે અંત આવી ગયો.” રાજાએ સૈનિકોને આજ્ઞા આપી કે પૂનચન્દ્રને પકડી કેદ કરી લે. આ સાંભળતાં જ પતંગસિંહે દેવાધિષ્ઠિત બંધની દેરડીને અને મારક લાકડીને આજ્ઞા આપી : “બંધની ! ભધા સૈનિકેને બાંધી દે. જેમ-જેમ જાય. - તારે વિસ્તરા કરતી જજે અને મારક તું પણ બધાની ખબર લઈ લે.” - દેરડી અને લાકડીને પ્રભાવ તે રાજા જોઈ ચૂક્યા હતા. તેથી એ રથમાં બેસી રાજભવન તરફ ભાગ્યા. તેમને પકડવા પતંગસિંહ પણ પાછળ-પાછળ ચાલ્યા. તફાવત એટલે હતું કે રાજા રથમાં હતા પતંગસિંહ પગે ચાલતો : . . રાજા વજીનાભ રાણું સુંદરી પાસે પહોંચ્યા અને બોલ્યા : . ‘પ્રિયે ! મને કયાંક છુપાવી દે, આજે તારું સોહાગ મિટાવવા માગે છે. શેઠ મને છેડશે. નહીં તો તે - રાણીને તરત પિપટ યાદ આવ્યું. તેણે તરત પાંજરું એલ્યું અને પિપટને કહ્યું : ' , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,