________________ 422 કર્મ-કૌતુક-૪ I “શું તમે બંનેએ હાર માની લીધી કે હજુ કંઈક આશા છે? ' ' ' . અધોમુખે કહ્યું: આશા જ નહીં, વિશ્વાસ પણ છે. બધાથી મોટું બંધન પૂનમચન્દ્ર શેઠ તે મરી જ ગયા.” રાજા વનાભે કહ્યું: “હા, આ સફળ યુકિત માટે હું તમને ધન્યવાદ. અને વધામણી બંને આપું છું. પૂનમચન્દ્ર શેઠ મરી તે ગયા, પણ તેની પત્નીઓ તેં જાદુગરણી છે. એક તે તેમને પાર પડવું અસંભવ છે. બીજુ, એમને વિશ્વાસ, પણ છે કે તેમને પતિ યમપુરથી પાછા આવશે.” અધોમુખ બેલ્યા: યમપુરથી કેણ પાછું આવ્યું છે ! કેઈ નહીં. જે વ્યકિત આપણા બધાની સાથે ચિતામાં બળીને ભસ્મ. થઈ ગઈ, એ કેવી રીતે આવશે ? પરંતુ શેઠની પત્નીઓને આંધળો વિશ્વાસ છે. છ મહિના પૂરા થતાં જ તેમને આ આંધળો વિશ્વાસ દૂર થશે. - “રાજન ! હવે તે બે મહિનાની જ વાત છે. એ. મહિના પસાર થયા પછી જ્યારે શેઠ નહીં આવે તે. શેઠાણીએ વિચારશે કે હવે તે અમે જરૂર વિધવા થઈ જ ગઈ. એ દશામાં એ જાતે જ તમારી તરફ આકર્ષિત. થશે. રાજા બોલ્યા: Jun Gun Aaradhak Trust