________________ કેમ સમજી છે. તેમના દાતા ! શેના માળીએ 424 કર્મ-કૌતુક-૪ અને રત્નજડિત આભૂષણ પણ ધારણ કર્યા. બંને સવારે બહુ જલદી નગરવાસીઓના જાગ્યા પહેલાં જ ઉદ્યાનમાં પહોંચી ગયા. અહીં રાજા વનાભ દૂતીઓને તેમનું કામ સમજાવી રહ્યા હતા. ત્યાં જ ઉદ્યાનના માળીએ આવી કહ્યું : “અન્નદાતા ! શેઠ પૂનમચન્દ્ર યમપુરથી પાછા આવ્યા છે. તેમની સાથે યમદૂત પણ છે. તેમણે તમારા માટે એક સંદેશ મોકલાવ્યું છે.” . “શું બકે છે તમે ?' સાંભળતાં જ રાજાને પસીને છૂટી ગયે. ગુસ્સે થઈ બોલ્યા : " [, “શેઠ પૂનમચન્દ્ર તે મરી ગયા. એ તો હવે આવી જ શકતા નથી.” . માળી બોલ્યો : * * “તેમના મરવાની વાત તો બધા જાણે છે. પણ હવે તે મેં તેમને જીવતા જોયા છે. તેમને સંદેશે આ છે કે - જ્યાં વિતા બળી હતી ત્યાં દરબાર ભરે, કારણ કે એ મેદાન બહુ મોટું છે. પતનપુરનાં બધાં સ્ત્રી-પુરુષે ત્યાં પહોંચે, એ ઢંઢેરે પિટા. જ્યાં પહેલાં ચિતા બળી હતી, ત્યાં એક બીજી ચિતા તૈયાર કરાવે. હું બધાની સામે યમલોકની ચાલ-ચલગત સંભળાવીશ.” . અધોમુખે કહ્યું : “પણ બીજી ચિતા શા માટે ? શું એ ફરી ચિતામાં બળવા માગે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust