________________ "વસંવમાધવ–૨ 223 - આ વાત પર રાણીએ ધ્યાન ન આપ્યું. અને ચૂપ-ચાપ અંદર જતી રહી. “પ્રાર્થના” શબ્દ સાંભળી ત્રિલેકષી કામ હસ્ય-આ છે મારી માયા. મોટા-મોટા શૂરવીર જે કેવળ જ્ઞાન આપવાનું જાણે છે. આ જ સાચું છે. જે કામનો આવો પ્રભાવ ન હોય તે રાણશૂર વિજયસેન -રાણની ખબર કેરડાથી લેત. [3] એક મહિને તો સ્વાભાવિક પ્રતીક્ષામાં જ પસાર થઈ ગયે. બીજો મહિને પણ વધુ ખટકે નહીં. કૌશામ્બીનરેશ યશોધરે વિચાર્યું : એક જ જગ્યાએ બે મહિના પસાર થવા એ કોઈ મોટી વાત નથી. વસંતમાધવ ધરતીને છેડે જોવા ગયે છે. ફરવામાં એક જગ્યાએ બે મહિના તે થઈ જ શકે છે.” પરંતુ જ્યારે મહિના પર મહિના પસાર થવા લાગ્યા તે રાજા યશોધર ચિંતિત થયા. તેમની સાથે રાણી પ્રીતિમતી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની પદ્માવતી પણ 'ચિંતિત થયાં. ચારેનું દુ:ખ એક હતું. નગરવાસીઓ પણ વિચારતા હતા : : “યુવરાજ અને મંત્રીપુત્ર હજુ ન આવ્યા. વર્ષ પસાર થવા આવ્યું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust