________________ 321 કર્મકૌતુક-૧ અને મનમાં જ વિચાર્યું : - “રાજા બિલકુલ બદલાઈ ગયા. એ કામના વશમાં છે, એમાં કઈ શંકા નથી. એમની વાત તે માનવી જ પડશે. પણ હજુ કુમારને વિમાતાની છાયાથી બચાવ જોઈએ. રાજા કહે છે કે જે અનંગમાલાને પોતાનું કઈ સંતાન હોય તે એ ડર પણ હતો કે એ પતંગસિંહ. ઉપર દ્વેષ કરે, પણ હું કહું છું કે તેને સંતાન નથી તેથી વધારે દ્વેષ કરશે. એ વિચારશે કે ઘરડાની પત્ની બની અને રાજમાતા પણ ન બની શકી. રાજા પણ ન બનશે. તે મારી શેકને પુત્ર. આ પ્રમાણે ઘણીવાર વિચાર કર્યા પછી મંત્રીએ કહ્યું : રાજન ! હું તમારી વાત સાથે સહમત છું. તમારા મૌખિક સંદેશાથી પણ આચાર્ય યુવરાજને એકલશે. પણ મારી એક વિનંતી પણ છે, એ છે કે નવી મહારાણીને. હમણું યુવરાજને ભેદ ન કહેશે. તેમને ત્યારે કહેજો જ્યારે ધામધૂમથી તેમને વિદ્યાસમાપન થાય.” રાજાએ કહ્યું : જરૂર–જરૂર, તમે મારા મનની વાત કહી દીધી. હવે. જે પતંગસિંહની વાત રાણીને કહીશ તે કહેશે પહેલાં કેમ છુપાવતા રહ્યા. મારે પણ કોઈ ઉતાવળ નથી. આજે મન થઈ ગયું હતું. કેઈક દિવસ આપણે બંને જ કુમાર 21 P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust