________________ કમ–કૌતુક-૨ 333H પતંગસિંહે દઢતાથી કહ્યું : “માતા ! મેત એ ડરવાની વાત કયારેય નથી.. આપણા બધાને જન્મ જ મરવા માટે થાય છે. મત માટે તે આપણે જીવીએ છીએ. એક વાર મર્યા પછી બીજો . જન્મ ફરી મળી જાય છે, બચેલું ચારિત્ર ફરી નથી મળતું. ચારિત્રવીર તે મેત સાથે રમે છે.'' એમ કહી પતંગસિંહ એકદમ પાછા જવા ફર્યો ત્યાં જ કામાંધ રાણે તેને વળગી પડી. પતંગે તેને જોરથી ધકકો માર્યો, તેનાથી એ ઊંધા એ પડી. પાછળ જોયા. વિના પતંગસિંહ ઝડપથી ભવનની બહાર નીકળી ગયે અને પગે ચાલી વિદ્યાલય પહોંચી ગ તથા બધા વૃત્તાંત ગુરુવર સોમદત્તને સંભળાવ્યું. બધું સાંભળ્યા પછી આચાર્ય ધ્રુજી ઊઠયા અને ઘટનાનો સમય અંકિત કરી લગ્ન કાઢયું તથા પ્રસંગનું ફલાદેશ કાઢવા લાગ્યા. પિતાનું ફલાદેશ કાઢયા પછી આચાર્ય સેમતત્ત, શર્માએ પતંગસિંહને કહ્યું : “વત્સ ! તું તરત કંચનપુર છોડી જતો રહે. હમણું. જ જા. તારા પર મતની છાયા ફરી રહી છે. રક્ષક જ ભક્ષક બનશે. જે તારાં લગ્ન ન થઈ ગયાં હોત તે તારું મૃત્યુ ટાળી શકાતું નથી. હવે ઉપાયથી ટળશે- ચમકીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust