________________ કમ–કૌતુક-૩ 375 નગરમાં આવ્યા. આજથી રાજ્યસભામાં તમારું આગળ થાન છે. તમે રાજ્ય સભાની શભા વધારો. તમારા વશમાં તાળ છે. તેનાથી અમે પણ વધારે શક્તિશાળી થઈ ગયા.” રાજાને પ્રભાવિત કરવા માટે પતંગસિંહ શેખી પણ મારી– “રાજન ! હું તમારી પ્રજા છું અને વૈતાળ મારો સેવક. તેથી હું તમને વચન આપું છું કે તમારા બધા અશક્ય શક્ય મુશ્કેલ–મડા મુશ્કેલ કાર્ય હું મારા વૈતાળ પાસે કરાવીશ.” બસ, હવે પતંગસિંહનું માન વધી ગયું. પિતનપુર નગરમાં કેણ એવું હતું જે શેઠ પૂનમચદ્રના રૂપમાં પતંગસિંહને ન જાણતું હોય. દરેક બાળક પણ તેને ઓળખી ગયાં. હવે તે દરરોજ રાજસભામાં જતો હતો. રત્નમંજરી પણ હવે ઢીલી પડી ગઈ. હવે એ પતંગસિંહને સમર્પિત થઈ ગઈ. પરંતુ ઘણાનું સ્થાન રેષે લઈ લીધું. એ વિચારવા લાગી - “મૂર્ખ થઈ એમણે મને ઠગી કેમ? પિતાના વ્યક્તિત્વ પર પડદો કેમ નાખે? હું તો એમની જ છું પણ હવે ત્યારે છેલ્લીશ, જ્યારે પહેલાં એ મને બોલાવશે. જેઉં છું કયાં સુધી નહીં બોલે.” - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust