________________ ૩૯ર કમકૌતુક-૩ અધમુખે ચપટી વગાડતાં કહ્યું : - “સફળતા તે મળી સમજે છંદવીનાથ ! આ વખતે શેઠ પૂનમચન્દ્રને કયાંય મોકલવાના નથી. વારંવાર મોકલવાથી તેમને શંકા આવી જશે. આ વખતે તમે એને સપરિવાર ભજનનું આમંત્રણ આપે. આ બહાને તમે તેની પત્નીઓ પણ જોઈ લેશે. એ પણ એક રાજાની રાણી બનવામાં પિતાનું ભાગ્ય સમજશે. કયાં શેઠ અને કયાં ચંદ્ર કેવા સાફ થઈ જાય છે.” રાજા વનાભને અધોમુખ શર્માની ચેજના ગમી ગઈ. બીજા દિવસે જ તેમણે રાજસભામાં પતંગસિંહને કે ' શેઠ પૂનમચન્દ્ર! તમે મારી બે દુર્બળ ઈચ્છાઓ પૂરી કરી. આ ખુશીમાં હું તમને ભેજનનું આમંત્રણ આપવા માગું છું. તમે સપરિવાર પધારે. કાલે જ આવજો. . . આ સાંભળી પતંગસિંહે વિચાય" . . . ' વાસ્તવમાં મારી પાસે કઈ વેતાળ છે જ નહી. ' એની દાનત સારી નથી. શું ખબર પોતાના ઘરે બોલાવી મને કેદ પણ કરી લે. નીતિ એમ કહે છે કે શત્રુ જે મિત્રનું આવરણ પહેરી લે તે એના ઘરે કયારેય ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust