________________ 402 કમ– કૌતુક-૩ માળા નાખી દીધી. બંનેનાં લગ્ન થઈ ગયાં. તિન હીરો અને વિદ્યાધર-પુત્રી હીરાવતીને લઈ પતંગસિંહ પિતનપુર આવી ગયે. યથા સમય ત્રણ મહિના પસાર થયા. પતંગસિંહ રાજાને જતિનો હીરો આપે અને નેવું લાખ સુવર્ણ મુદ્રાઓ પ્રાપ્ત કરી લીધી. હવે પતંગસિંહને ચાર પત્નીઓ હતી. પહેલી લગ્ન વિનાની રત્નમંજરી હતી, બીજી હતી વિદ્યાધર પુત્રી મુકતાવતી, બાકીની બે તેની સગી બહેને લીલાવતી અને હીરાવતી હતી. રાજા વનાભને એ ભ્રમ હતો કે તેને આઠ છે. હીરે પ્રાપ્ત કર્યા પછી રાજાને ઈચ્છા થઈ કે હાથમાં આવ્યું છે તો તેની પાસે ધરતીને અરાવત પણ માગ જોઈએ. અથવા તે ગાડી આ પાર કે પેલે પાર. કાં તે કદલીવનમા હાથી તેને મારી જ નાખશે અને જે તાળની સહાયતાથી બચી પણ તો અિરાવત તે લાવશે જ. પરંતુ ત્યાર પછી તેની પાસે કશું નથી માગવું. પછી તે તેને મારી જ નાખે છે. - વિચાર કર્યા પછી રાજાએ બીજા જ દિવસે ઐરાવત હાથીની માગણી પણ મૂકી. પતંગસિંહે તેનું પણ આશ્વા- : સન આપ્યું. ચાર મહિનાને સમય અને પૂર્વવત્ દરેક - દિવસે લાખ મુદ્રાઓનું મહેનતાણું. પતંગસિંહ ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust