________________ :કર્મ–કૌતુક-૩ 408 બધું પ્રાપ્ત કરી લીધું હતું, પણ હજુ પૂનમચન્દ્ર શેઠ ( રૂપી પતંગસિંહની પત્નીઓ ન મળી. તેમણે અમુખ શર્માને કહ્યું : “હવે મારે શેઠ પૂનમચદ્ર પાસે કશું નથી માગવું. - હવે કયાંય મોકલવાની વાત ન કરશો. હવે તે કઈ એવી યુક્તિ બતાવે કે એ મરી જ જાય. : અધમુખ બોલ્યા : . . . . . . - “પૃથ્વીનાથ ! આ વખતની યુકિત છેલી યુકિત હશે. હવે પૂનમચન્દ્ર બચી નહીં શકે. જે આ વખતે તમારી આંખોની સામે જ તેને યમલોક ન પહોંચાડું તો તમે અમે બંને ગુરુ-શિષ્યને પ્રાણુદંડ આપજો.” રાજાએ કહ્યું : બસ, તે હવે વાર શું કામ ? જલદી યુકિત બતાવો.” અધોમુખ બોલ્યો : jીનાથ ! આજે મને વિચારવાનો અવસર આપ. કાલે હું સફળ યોજના લઈ તમારી પાસે આવીશ. સારી એ યુક્તિઓનો ભંડાર છે. . . . . . .. . . આમ કહી અધોમુખ શર્મા અને કોલુ નાઈતિપિતાને ઘરે જતા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust