________________ 408 કમ-કૌતુક-૩ દિવસ એ પણ આવી ગયે. પતંગસિંહે બધી વાત અરાવતને કહી અને કહ્યું : તમારે પણ મારી સાથે આવવાનું છે, તાત !" ઐરાવતે સ્વીકૃતિ આપી. એક દિવસ ગજવતી સાથે એ રાવત પર બેસી પતંગસિંહે કદલીવનથી પતનપુર જેવા પ્રસ્થાન કર્યું. સાથે બે હજાર હાથી અને ગજમુક્તા પણ પતંગસિંહને મળ્યાં. પતંગસિંહ બે મહિના પહેલાં જ પતનપુરમાં પહોંચી ગ. રાજા વજીના સાંભળ્યું કે અરાવત લઈ શેઠ પૂનમચન્દ્ર આવી ગયા. જ્યારે મુદત પૂરી થઈ તે પતંગસિંહે ઐરાવત હાથી બે હજાર હાથીઓ સાથે રાજા વનાભને સોંપી દીધો. એરાવત દર્શનીય હાથી હતાં. ઐરાવત હિમશિખર જે ધવલ-સફેદ હતો. ઈદ્રને ઐરાવતની જેમ તેને સાત સૂઢ ન હતી, પણ દાંત સામાન્ય હાથીઓથી બે ગણા હતા, એર્થાત્ બે-બે દાંત બંને તરફ હતા. . 1 ગજવતીને પ્રાપ્ત કરી મુક્તાવતી સહિત બધી પ્રસન હતી. રત્નમંજરી સહિત હવે તેને પાંચ પનીઓ હતી. રાજા વજીનામને પણ હવે ઠાઠ થઈ ગયે હતો. રાવત જે અસાધારણ હાથી અને બે હજાર હાથી વધારાના મળ્યા. અણુવિહ્યાં દીર્ઘકાર મોતી, અણવિયાં જ લેકદુર્લભ લાલ અને જ્યોતિનગ હીરો. રાજા વાતાભે ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust