________________ કમ-કૌતુક-૪ 417 આવવા દે રાજાને. અમે પણ વિદ્યાધર-પુત્રીઓ છીએ. તેને પાઠ ભણાવવા માટે અમારી એક બે વિદ્યાઓ જ પૂરતી હશે લીલાવતી બેલી : નાથ ! એ તે કહો કે તમે બચી કેવી રીતે ગયા ? બધાની સામે તે તમે ચિતામાં બળી યમલેક ગયા. હતા !" પતંગસિંહે કહ્યું : પ્રિયાએ ! મારી અદ્રશ્ય કરનાર ટેપી બગલમાં દબાવીને મારા ઉડણ-કમળ પર ચિતામાં બેઠો હતે. જેવી આગ લાગી કે મેં ટેપી પહેરી લીધી અને અદ્રશ્ય. થઈ ગયે. પછી કામળા પર ઊડીને અહીં આવી ગ.” પતંગસિંહની પત્નીઓ આશ્વસ્ત થઈ. એ ભેંયરામાં છુપાઈ રહ્યો. અહીં જેમ-તેમ રાજા વનાભે તેર દિવસ પસાર કર્યો અને થોડા સૈનિક તથા પોતાના બંને કુટિલ સાથીઓને લઈ પતંગસિડને ઘરે પહોંચ્યા. જ્યારે એમણે અંદર જવા પ્રયત્ન કર્યો ત્યારે ચોકીદાર મુક્તાવતી પાસે પહોંચ્યો અને પૂછ્યું શું કરીએ ? મુક્તાવતીએ તેને કહ્યું કેરાજા અને તેમના બંને સાથીઓને બેઠકમાં બેસાડો, કહેજે કે અમે આવીએ છીએ. બસ, પછી રાજા, અધમુખ અને કાલે ત્રણે. બેઠા. કાલુએ કહ્યું : 27. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust