________________ 416 કર્મ–કૌતુક-૪. આમ કહી રાણીએ પોપટને પકડી લીધો. પોપટ બે : “રાણી! એક વાત બીજી સાંભળો. જે સ્ત્રીઓના રૂપની પ્રશંસા મેં કરી છે, તેને કારણે છ મહિના પછી તમારા પર અને તમારા પતિ પર પ્રાણનું સંકટ આવશે.. ત્યારે હું જ તમારા પતિના પ્રાણ બચાવીશ. તેથી મને.. છોડી દેવામાં જ તમારી ભલાઈ છે.” રણુએ કહ્યું : આ સમયે તે તને છોડી દઉં છું, પણ તારી . ભવિષ્ય વાણું જૂઠી નીકળશે તે છ મહિના પછી તને. જરૂર મારી નાખીશ.” અહીં પતંગસિંહે પિતાની પાંચે પત્નીઓને કહ્યું , પ્રિયાઓ ! છ મહિના સુધી તે હું અહીં હૈય-.. રામાં છુપાઈને રહીશ. કારણ કે રાજાને મેં કહ્યું છે કે છ મહિના પછી યમલોકથી પાછો આવીશ. પરંતુ.. પાપી રાજા નહીં માને. તેને મારા પાછા ફરવાને વિશ્વાસ - છે જ નહીં, તેથી એ તમને લેવા અથવા હેરાન કરવા . અહીં. જરૂર આવશે. તમારે જાતે જ તમારી રક્ષાકરવાની છે.. . . . . * * આ સાંભળી મુકતાવતી બોલી : - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust