________________ - કમ કૌતુક-૩ 4118 શેઠજી ! એક ઉદાહરણ મૂકવા માગું છું, મારી પુત્રી ફુલકુમારીનાં લગ્ન કરવાં છે. હું ઈચ્છું છું કે તેના લગ્નમાં મારા પૂર્વજ પણ પરલોકથી અહીં આવે. સાથે જ સાક્ષાત. યમરાજા પણ અહીં પધારે. તમે મારુ આમંત્રણ મારા પૂર્વજો અને યમરાજ પાસે પહોંચાડી આવે. બોલે, કયારે જશે?” * પતંગસિંહ તે કશું ન બોલ્યો. મહામંત્રી અમિત-- વાહનથી ન રહેવાયું. તેમણે કહ્યું: પૃથ્વીનાથ ! અપરાધ ક્ષમા કરે. તમારું અને તમારાથી પહેલાં રાજ્યનું ભલુ જેવું મારું કર્તવ્ય છે અને ફરજ પણતેથી નિવેદન કરું છું કે શેઠ પૂનમચન્દ્રના પ્રાણ ન લે. મૃત્યુ પામ્યા વિના આજ સુધી કોણ યમલેક ગયું છે ? શુ તમે એમને મારવા માગો છે?” રાજાએ મંત્રી પ્રત્યે પોતાને રેષ છુપાવતાં કહ્યું: “એ. અસાધારણ પુરુષ છે, મારું આ કામ એમને કરવાનું જ છે.” - હવે પતંગસિંહ પોતાના આસન પરથી ઊઠશે. અને બોલ્યો : - “રાજન ! હું કાલે જ યમલોક જઈશ. તમને વિશ્વાસ આવે એ માટે તમે નગરની બહાર એક વિશાળ ચિતા. તૈયાર કરાવ” તેથી ચિતામાં હું મારું ભૌતિક શરીર તમારી સામે બાળી હું યમલેક, જઈશ, અને તમારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust