________________ 4132, કર્મ-કૌતુક-૩, કલ્પનાથી સુખી હતો અને અધમુખ રાજપુરોહિત બનવાની ઈચ્છાથી ખુશ થતો હતે. બધાની આંખ સામે પતંગસિંહ ચિતા પર બેઠે. તે બેસતાં જ બધા ત્રાહિ-વાહિ કરવા લાગ્યા. જ્યારે ચિતામાં આગ લગાડવામાં આવી તે અનેક લેકે જોર જોરથી રડવા લાગ્યા. બધાના જોતાં-જોતાં જ પૂનમચન્દ્ર શેઠ રૂપી પતંગસિંહ ભસ્મ થઈ ગયે. સ્ત્રી-પુરુષો બહુ રડયાં. કાલૂ નાઈ એ રાજાને કહ્યું : શ્રી મહારાજ ! હવે તે કાંટે નીકળી ગયે. આજે નહીં તો કાલે તમે શેઠની પત્નીઓને અહીં લઈ આવે. એ વિધવાઓને તે તમે જ સહારે છે.” અધમુખે કહ્યું : હા મહારાજ ! હું પણ રાજપુરોહિત બનવા માટે બેચેન છું.” રાજાએ બંનેને કહ્યું : બેચેન તે હું પણ એ છે નથી. પણ દેખાવ માટે તેર દિવસ તે પસાર કરવાના જ છે. ઉતાવળ કરીશ તે પ્રજા વિદ્રોહ કરશે. તેથી તેર દિવસ સુધી તમે પણ પ્રતિક્ષા. કરો. હું અમિતવાહનને દૂર કરી કાલુ મંત્રી અને વિક P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust