________________ કમ-કૌતુક-૩ 407 . “તમે લેકે અહીંથી જાઓ. હું મારા સાજનને મળીશ. અને હા, મારા પિતા ઐરાવત હાથીને પણ શોધી લાવે.’ ગજવતીને આદેશ મળતાં જ ચારે હાથી ત્યાંથી જતા રહ્યા. પછી પતંગસિંહ પ્રગટ થયે. તેને જોતાં જ ગજવતીએ તેના ગળામાં હાથ નાખી દીધા. જત પતંગસિંહે કહ્યું : “આ શું? પહેલાં લગ્ન કરવાનાં છે? ગજવતીએ હસીને કહ્યું : એ તે વરણ કર્યું છે. વરમાળાના રૂપમાં બહુમાળા નાખી તમારું વરણ કર્યું છે, સ્વામી !" ગજવતીના ચાતુર્ય પર પતંગસિંહ પણ હસી પડ. પછી બંનેએ વિધિ પ્રમાણે ગાંધર્વ લગ્ન કર્યા. હદનું સમર્પણ અને મનની સ્વીકૃતિ જ ગાંધર્વ લગ્નની વિધિ છે, તેથી તે વિધિ થઈ. પછી ગજવતીએ એક હાથીને બૂમ પાડી. બંને તેના પર બેસી સરોવર પર ગયાં અને સ્નાન કરી પાછા ફર્યા. જ પતસિંહની કેટલીક રાતે કદલીવનમાં ગજવતીની સાથે જ પસાર થઈ રાવત બહુ દૂર ગયે હતો. એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust