________________ 400 કમ–કૌતુક-૩. ઐરાવત હશે. પછી છેલ્લે હું તેને મારી નાખીશ. ત્યારે તમે બહુ ખુશ થશે અને વિચારશો કે આટલી દુર્લભ. વરતુઓ પણ પ્રાપ્ત કરી લીધી અને મારી પણ નાખે. જે પહેલાં જ મરી જાય તે આ વસ્તુઓ મુકતા લાલ,.. હીરે અને ઐરાવત કેવી રીતે મળે ? - “રાજન ! તેની પાસે આ બે વસ્તુઓ મંગાવ્યા પછી પૂનમચન્દ્રને મારવાની સફળ યુતિ બતાવીશ. એ મરશે, મરશે અને મરશે અને તેની આઠે પત્નીએ તમારી. બનશે.” અધમુખની આટલી વ્યાખ્યાથી રાજા વજીનાભ . ખુશ–ખુશ થઈ ગયા અને બોલ્યા : વિપ્રવર ! જેમ-જેમ તમે કહેશો, હું કરતે જઈશ. . મારે તે કેરી ખાવા સાથે મતલબ છે. કાલે હું તેને . તિનગ હીરે લેવા મોકલીશ.” દરરોજની જેમ રાજા વજાનાભને દરબાર ભરાશે. પતંગસિંહ આવ્યું. રાજાએ તેને કહ્યું : : “શેઠ પૂનમચન્દ્ર ! તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. બસ, હવે ડી બીજી ઈચ્છાઓ પૂરી કરવી છે.. પહેલાં તિનગ હીરે લાવી આપો. પછી યથાક્રમ.' આ પ્રમાણે કહીશ. કે. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust