________________ 398 કર્મ-કૌતુક-૩ - છે. એને તે હું પટરાણી બનાવીશ. બાકીની સાતેને રાણીઓ માત્ર. આ ભેજનથી તે આગ વધારે ભડકી ગઈ. જલદી જ તેને પિતાના અંત:પુરમાં સામેલ કરી લઉં, ત્યારે ચેન પડશે.” આ પ્રમાણે રાજ કપના-સાગરમાં ડૂબી ગયા અને આગળની ચેજના માટે કાલુ તથા અધોમુખ શર્માની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાજા જાણતા જ હતા કે બંને પિતાની જાતે જ આવશે એટલે તેમને તેઓને બોલાવી - મંગાવવાની જરૂર ન લાગી. , અમુખ શર્મા અને કાલુ નાઈ આવ્યા તે રાજાએ - અધોમુખને કહ્યું : - ચન્દ્રની આઠે પત્નીઓ મારી થઈ જશે તન-મનથી મારી પણ તમે આ કાંટાને દૂર કરે.” “અન્નદાતા ! એક પંથ દો કાજ વાળી યુક્તિ કાલુની. હતી.” એટલે ? રાજાએ પૂછયું. અંબેમુખે કહ્યું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust