________________ કર્મ-કૌતુક-૩ . 397 આઠ કયાંથી બેસે? બીજુ એ કે પતંગસિંહ રાજાને વધારે. તડપાવવા માગતા હતા. પડદાની આડમાં રત્નમંજરીએ. વીણા પર એક ગીત ગાયું. તેના બોલ હતા : સખી, બોલે ન સજના હમારા ! સેચ જિયા મેં માહિ આલી, કલઢું ન ભઈ તકરાર બેલે ન સજના હમારા છે આ પ્રમાણે રત્નમંજરીએ ગીતના માધ્યમથી પિતાના . મનની વ્યથા પતંગસિંહને સંભળાવી. પતંગસિંહ સમજી ગયે કે રત્નમંજરીનું માન ગળતું જઈ રહ્યું છે. પણ હજ કસર બાકી છે. જે પ્રમાણે પત્નીએ પતિથી રિસાય. છે. એમ જ જે એ પણ માન કરે તે હું તેને મનાવું. પણ અહીં તો વાત જ બીજી છે. શું નારી જ પ્રતીક્ષા કરવાનું જાણે છે ? પુરુષ નથી કરી શક્તો ? એની પ્રતીક્ષા એક દિવસ તુટશે અને એ જ બોલશે. અહી રાજાએ રત્નમંજરીનું ગીત સાંભળ્યું તો. ભાવ-વિભોર થઈ ગયા. તેમને કામાવેશ વધારે ઉદ્દીપ્ત થઈ ગયો. તેમણે પતંગસિહ પાસેથી વિદાય લીધી અને સચિવો સહિત રાજભવનમાં આવ્યા. પિતાના એકાંત ઓરડામાં બેસી વિચારવા લાગ્યા : બધાથી પહેલાં તે આની વાત ચાલી હતી. તેના. અને શેઠ વચ્ચે બોલચાલ નથી. એ પિતાના શેઠથી દુ:ખી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust