________________ કર્મકૌતુક-૩ 395 પતંગસિંહે આ વ્યવસ્થા પણ કરી દીધી. ભજનને દિવસ આવ્યું. રાજા વજાનાભ, મંત્રી અમિતવાહન અને પતંગસિંહ સાથે બેઠા. બીજા મંત્રીઓ પણ હતા. રાજા. વજનાભ કાલુ નાઈ અને અધોમુખ શર્માને પણ સાથે. લઈ ગયા હતા. પતંગસિંહની ત્રણે પત્નીઓ વેશ બદલીouદલી ખાવાનું પીરસી જતી. કયારેક કઈ પંજાબણની. વેશભૂષામાં આવતી, કોઈ કાશ્મીરી બાળા બની આવતી. ક્યારેક મારવાડી વેશ પહેરી, તે કયારેક શૌરસેન દેશ. "(વ્રજ)ની ગુર્જરી થઈ જતી. ' રાજા વનાભ દંગ રહી ગયા. ભેજનની સમાપ્તી. પછી રાજાએ નાઈ-બ્રાહ્મણ–બંનેને એકાંતમાં કહ્યું : ‘તમે તે બે જ કહેતા હતા, તેને તે આઠ છે.. આઠે એક એકથી ચડિયાતી છે. ' અધોમુખ બોલ્યા : જેમ-જેમ તેની પત્નીઓ વધતી જાય છે. તમારું ભાગ્ય પણ વધતું જાય છે. આ માટે મેં તેમને જેની. યુક્તિ બતાવી હતી. મારી વાત માની, ત્યારે તે તમને આ રહસ્ય ખબર પડયું કે બે નહીં આઠ છે.” રાજાએ કહ્યું " રહસ્ય તે મળી ગયું. પણ આ કયારે મળશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust