________________ 394 કમ -કૌતુકતેના પિતા નરસિંહનું રાજ્ય છે. અમે તેમની પુત્રીઓ થઈ એ તે અમારા પ્રત્યે સારા ભાવ રાખશે જ. પતંગસિહ બોલ્યો : વસંતપુરમાં કેઈને પિતાનું રાજ્ય હશે. પણ મારા સસરાનું તે નથી ને? લીલાવતીએ રનમંજરી તરફ જોતાં કહ્યું : એ તમારા સસરા નથી તે કોઈની પુત્રીને ખાલી જ રાખી છે ? તમે આટલા નિષ્ફર કેમ છે સ્વામી ?" પતંગસિહે કહ્યું: જેની પુત્રી છે, તેને તેના પિતા પાસે એક દિવસ . પહોંચાડી દઈશ. સમય આવવા દો. પ્રિયે ! આમ ડરીને તે પતનપુરમાંથી જઈશ નહી. મને માત્ર શેઠ જ ને સમજે, જોઉં તે ખરો વજીનાભ કેટલી ચાલ ચાલે. છે. તેની ચાલને અંત કરીને જ જઈશ હવે તે ભેજન આપવાનું જ છે. મુક્તાવતી બેલી : અમારા ત્રણેને પૂરો સાથ છે. તમે ભેજન આપ.. હજુ તે આઠ દિવસ છે. ત્યાં સુધી તમે અમારા માટે આ દેશના જુઢા-જુદા સ્ત્રીઓના પિશાક લઈ આવે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust