________________ --396 કર્મ કૌતુક -3 અધમુખે કહ્યું : ધીરજનાં ફળ મીઠાં હોય છે. દહીં ધીમે ધીમે જામે છે. મેળવણ નાખતાં જ કેવી રીતે જામી જશે ?" હજુ કંઈક આગળ વાત ચાલત ત્યાં જ આ ત્રણેની ગોષ્ઠીમાં પતંગસિંહ આવ્યું અને પાનનું બીડું રાજાની સામે મૂકતાં બોલ્યા : “રાજન ! ભજન કેવું રહ્યું? કંઈ કસર રહી હોય તે માફ કરજો.” રાજાએ બનાવટ કરતાં કહ્યું : ! કેવી વાત કરો છો શેઠ ! ભજન એવું હતું કે હું -તે આંગળીઓ જ ચાટતે રહ્યો. મને થાય છેવારંવાર ખાઉં. હવે તે રજ આપે. ; પતંગસિંહે કહ્યું : “અત્યારે કેમ? સંગીતને પણ થોડો કાર્યક્રમ છે. તમારી પત્નીઓ સારું ગાય છે. . . . !" - આ સાંભળતાં જ રાજાના મોઢામાં પાણી આવી ગયું. તેમણે વિચાર્યું કે હવે વધારે સારી રીતે જોવાની -તક મળશે. પરંતુ તેમની આ ઈચ્છા પર પાણી ફરી વળ્યું, જ્યારે પતંગસિંહની પત્નીઓ પડદામાં બેઠી. એનાં બે કારણે હતાં. એક તે એ કે ત્રણની જગ્યાએ એક સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust