________________ 380 કમ-કૌતુક-૩ - “સ્વામી ! જ્યારે મારી બહેન લીલાવતી હસે છે તે તેના મેંઢામાંથી આવાં જ લાલ ઝરે છે. તેને વીણી લે.” પતંગસિંહે કહ્યું : મારી ચિંતા દૂર થઈ કાલે જ તે બીજા મહિનાનો, છેલ્લે દિવસ છે. પરમ દિવસે રાજા પાસે લઈ જઈશ.” પતંગસિંહ લાલ લઈ રાજા પાસે પહોંચ્યા. રાજાએ. લાલ લીધાં અને પિતાની ખુશી વ્યક્ત કરી. પણ તેમણે સભામાં બેઠેલા કાલુને લાલ આંખેથી જે. કાલે સમજી ગયે કે રાજા હવે છોડશે નહીં. તેથી એ સભામાંથી ચુપ| ચાપ ખસી ગ અને સી પિતાના ગુરુ અધમુખશર્મા, પાસે પહોંચ્યા. -- છે. એક ધૂર્તના ગુરુને જેવા હોવું જોઈએ, અધોમુખ શર્મા પણ એવા જ અકારણ જ બીજાને દુઃખ આપવાની કળામાં અગ્રણી હતા. કાલુએ તેમને આઘો નાન્ત બધી. ઘટનાં સંભળાવી અને માં . ' ' . . * * - ગુરુદેવ ! હવે તે તમે જ મારા પ્રાણ બચાવી શકે છે. તમે તે જાણે જ છે કે રાજા થડી વારમાં. અનુકૂળમાંથી પ્રતિકૂળ થઈ જાય છે. મારી બંને જનાઓ નિષ્ફળ થઈ ગઈ. આ વખતે એ લાલ લઈ આવે.” * * અધમુખ શર્માએ કહ્યું... . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust