________________ 374 કર્મ-કૌતુક-સ ઓરડામાં પહોંચી ગયા અને તેના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. અહીં પતંગસિંહે અદશ્ય કરનાર ટોપી પહેરી અને અદૃશ્ય થઈ બોલ્યો “મંત્રી ! હું શેઠ પૂનમચન્દ્રના વશમાં રહેનાર વૈતાળ. છું. જો તમે તમારું અને તમારા રાજાનું ભલું ઈચ્છતા. હો તે તમારા સૈનિકને પાછા મોકલી દે. હું મારા સ્વામી શેઠની આજ્ઞાથી રોકા છું, નહીંતર છેડી જ ક્ષણોમાં. નગરને ભસ્મ કરી નાખીશ.” હમણાં જ.” કહી મંત્રી ઉઠયા અને બધા સૈનિકે. પાછા મોકલી દીધા. પાછા આવ્યા તે પતંગસિંહ ઓરડામાંબેઠે હતે. પતંગસિંહે મંત્રીનું સ્વાગત કર્યું અને કહ્યું : “આ તાળ બહુ જ શક્તિશાળી છે. એ જ રાજાની. ત્રણે વસ્તુઓ લાવ્યું હશે. તમે લઈ જાઓ. મારી પાસે. શું ખોટ છે. હવે તેને કહી દઈશ કે રાજાનાં તથા તમારા મેટાં-મોટાં કામ કરે.. | મંત્રી પતંગસિંહની શક્તિ અને તેના વ્યવહારથી. પ્રભાવિત થયા. ઘણો સમય બેઠા અને વાતો કરતા રહ્યા. પછી રાજાની ત્રણે વસ્તુ લઈ તેમની પાસે આવ્યા અને શેઠ પૂનમચન્દ્રની વાતે તેમને પણ કહી. એ પણ પ્રભાવિત. થયા અને પતંગસિંહને જાતે મળવા આવ્યા તથા કહ્યું- “અમે ધન્ય છીએ, જેથી તમારા જેવા શેઠ અમારા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust