________________ 386 કમકોસુક-૩ રાજસભા અને નગરમાં તેનું માન પણ વધી ગયું. હવે તેના જીવનમાં એક સરસતા પણ આવી ગઈ હતી, કારણકે સુખ–દુઃખ સાંભળનાર મુક્તાવતી તેને મળી ગઈ હતી. તે છતાં પણ એ બ્રહ્મચર્યવ્રતનું પાલન જ કરતો હતો. એણે નિશ્ચય કર્યો હતો કે જ્યાં સુધી રત્નમંજરી સાથે તેના પિતાની રજાથી વિધિપૂર્વક લગ્ન નહીં કરું, ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. ચરિત્રવીર એવું. જ કરે છે અને પતંગસિંહ દયાવીર, યુદ્ધવીર, ધર્મવીર હોવાની સાથે-સાથે ચરિત્રવીર પણ હતો. [10] રાજા વાનાભે કાલુને બોલાવ્યા. કાલે હજામે તેમને નમીને અભિવાદન કર્યું અને પગ દબાવવા લાગ્યું. રાજાએ વાત કાઢી કાલ ! સાંભળ્યું છેબીજી પહેલીથી પણ સુંદર છે. ભાઈ કાલુ! પૂનમશેઠ બહુ ભાગ્યશાળી છે.” કાલુએ ચાપલૂસી કરતાં કહ્યું ભાગ્યશાળી એ નહીં, તમે છે શ્રીમહારાજે ! તમારાં ભાગ્યથી બે ઇંઈ ગઈ. હવે બંને સ્ત્રી તમારી થશે. . . . . રાજા ઊઠીને બેસી ગયા અને પગ સંકોચીને બેલ્યા: પણ કેવી રીતે ? જે અણવિયાં મોતી સહેલાઈથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust