________________ 684 કર્મકૌતુક-કે. | મંત્રી પતંગસિંહ પાસેથી ઊઠીને ગયા, ત્યાં જ બ્રાહ્મણી પતંગસિંહ પાસે આવી કહેવા લાગી– - “શેઠજી ! શું મારુ બનાવેલું ખાવાનું તમને પસંદ નથી? તમે બીજી કેઈ તો રાખશે. મારામાં શું ખોટ છે.. નવી શેઠાણી મુક્તાવતીએ મને છૂટી કરી દીધી છે. કહે. છે હવે અમારે તમારી જરૂર નથી.” ( પતંગસિંહે મુક્તાવતીને લાવી તેને પૂછ્યું : - પ્રિયે! આ પંડિતાણીને કેમ છૂટી કરી ? કોણ બનાવશે રસોઈ?” મુક્તાવતી બોલી : “સ્વામી ! પત્નીનું કર્તવ્ય છે કે એ ભલે રાણી હોય પોતાના પતિ માટે જાતે જ ખાવાનું બનાવે. રાણીએ. પિતાના રાજા માટે બને છે. અમે બે છીએ તે શું તમારા . માટે ભોજન નથી બનાવી શકતી ?" આ પતંગસિંહે પિતની લાચારી બતાવી બ્રાહ્મણીને આપી દીધો. બ્રાહ્મણી રડવા જેવી થઈને કાલૂ નાઈ પાસે . પહોંચી અને બેલી– * * * - “એ નવીએ તે મને છૂટી જે કરી દીધી. પહેલીએ. ધમકાવી અને બીજીએ નેકરીમાંથી કાઢી મૂકી . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust