________________ 387 કમ-કૌતુક-૩ લઈ આવ્ય, એ શું સહેજમાં મરશે ? કાલુએ વિશ્વાસ સાથે કહ્યું આ વખતે એ જરૂર મરશે. અણવિંધ્યાં લાલ એ નહીં લાવી શકે. આ વખતે એ મંગાવે.” રાજાને કાલુએ યુકિત બતાવી દીધી. પછી બીજી પણ વાત થતી રહી. કાલુએ એ પણ જણાવ્યું કે પૂનમ-શેઠની બીજી પત્ની મુક્તાવતીએ ભેજન બનાવનાર બ્રાહ્મણીને છૂટી કરી દીધી. રાજાએ તેને આશ્વાસન આપ્યું . - “કાલુ! બ્રાહ્મણીને કાલથી તું અમારી પાઠશાળામાં મોકલી દે. ત્યાં તે કેટલીય ખાવાનું બનાવનાર છે. એ બધાની દેખરેખ રાખશે, અને હા, તું પણ કંઈક લે.” આમ કહી રાજાએ પોતાના ગળાને હાર તેને “આપી દીધો. કાલએ હાર માથે લગાવી રાખી દીધે. પછી. એ પિતાના ઘરે ગયે. સવાર પડયું. બીજા દિવસે રાજસભા, ભરાઈ. પતંગસિંહ રેજની જેમ રાજસભામાં , આવ્યો. રાજાએ તેને કહ્યું શેઠ પૂનમચન્દ્ર ! મોતી તમે લઈ આવ્યા, તેના ધન્યવાદ હું તમને વારંવાર આપું છું. તમારા કારણે મારી બધી ઈચ્છાઓ પૂરી થશે, એવો વિશ્વાસ હવે મને P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust