________________ કર્મકૌતુક-૩ 38. પતંગસિંહે કહ્યું : ભલું થાય રાજા વજનાભનું, જે તેમણે અણવિંધ્યાં. મેતી મંગાવ્યાં. નહીંતર તું કેવી રીતે મળત? પરંતુ : મારું પહેલું કામ અણવિધ્યાં મેતી પ્રાપ્ત કરવાનું છે, ત્યાર પછી તારી સાથે અને તારી બહેન સાથે લગ્ન . કરવાનું.' મુક્તાવતી બોલી : “પ્રાણેશ્વર ! મુક્તાવતી સાથે રહેવાથી તમે મેતી--- ઓની ચિંતા ન કરો. મારી કાયા જ મતીઓની બનેલી, છે. જ્યારે જેટલાં મોતી તમે ઈચ્છશે મળી જશે.” - પતંગસિંહ આશ્વસ્ત થયે વિદ્યાધરી મુક્તાવતી સાથે તેણે ગાંધર્વ લગ્ન કર્યા. અને તેના વિમાનમાં બેસી પિતનપુરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં વિમાન ઉતર્યું, . કારણ કે નગરના બીજા લેકે પણ જોઈ લે. બધાએ પતંગસિંહને જે. રાજ વૈજનાભ પાસે પણ ખબર પહોંચી ગઈ કે શેઠ પૂનમચદ્ર આવી ગયા છે. રત્નમંજરીએ પણ સાંભળ્યું કે મારા નટખટ સ્વામી એક શોક લઈ આવ્યા છે. આ વખતે તેણે નિશ્ચય કરી લીધે કે તેમની સાથે જરૂર બર્લીશ. એ ઉધાનમાં પહોંચી. સૂતાવતી એકલી બેઠી હતી. પતસિંહ થોડે દૂર ટહેલી , રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust