________________ 377 -કમ-કૌતુક-૩ આ બધું સાંભળી કાલુ બહુ ખુશ થયે. તેને રાજા પાસેથી ધન પડાવવાની તક મળી ગઈ. તેણે બ્રાહ્મણને આશ્વાસન આપ્યું કે તને પણ અડધે જ આપીશ. બ્રાહ્મણ પિતાના ઘરે ગઈ - કાજૂ નાઈ ધૂર્તતાની સાક્ષાત મૂર્તિ, ચાલાક અને કપટી હતો. હતો તે હજામ, પણ રાજા તેને બહુ માનતા હતા. તેને શું, તેની વાત માનતા હતા. કાલૂ નાઈ રાજાની દુર્બળતા જાણતો હતો, એટલે એ તેમને રહસ્ય મંત્રી હતા. રાજ્યની સમસ્યાઓ જે મંત્રી અમિતવાહન હલ કરતા હતા, તો ઘણી દુર્બળતાજન્ય સમસ્યાઓ કાલૂ નાઈ હલ કરતો હતે. રાજા તેને દરેક વખતે ઈનામ ' પણ આપતા હતા. કાલુ નાઈ રેક-ટોક વિના રાજા પાસે જઈ શક્ત હતો. રાતે એ રાજા વજનાભ પાસે પહોંચ્યો અને બેલ્યા કહે મહારાજા ! જો કાગડા પાસે હંસિણ રહે તે તમે શું કરશો? :- . . - રાજાએ કહ્યું : કાગડાને મારી ઉંસિલું હંસને આપી દઈશ એ ચોગ્ય પણ છે.” . સ્વામી ! રત્નમંજરી નામની હંસિ શી શેઠ પુનમ - ચૂન્દ્ર રૂપી કાગડા પાસે છે. એ તેની સાથે બોલતી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust