________________ 378 : કમ-કૌતુકનથી. તમે નારાજ છે, તેથી હંસ છે. એટલે રત્નમંજરી જેવું રત્ન તમારા અંત:પુરમાં હોવું જોઈએ.” " રાજા ઉઠીને બેસી ગયા અને કહ્યું : એમ વાત છે ! તે પછી બતાવ કે હું કાગડાને કેવી રીતે મારું અને હંસિને કેવી રીતે લાવું? જે. એ કાગડો અસાધારણ કાગડો હોત તો હું મારી પણ. નાખત. એ શેઠના વશમાં કઈ વેતાળ છે.” | કાલુએ કહ્યું : * “રાજન ! શક્તિને યુક્તિથી ઘટાડી શકાય છે. તમે કાલે જ તેની પાસે દીર્ઘકાર અણુવિંધ્યા મોતી મંગાવે.. એ ભટકી–ભટકી મરી જશે, પણ મોતી લાવી નહીં શકે.. જો પાછા પણ આવશે તે બળી–બળીને મરી જશે. કારણ. રત્નમંજરી તમારા ભવનમાં હશે.” રાજા વજનાભને કાલૂ નાઈની યુક્તિ પસંદ પડી. એ ફરી સૂઈ ગયા અને કાલૂ તેમના પગ દબાવતો રહ્યો. ઘણી રાત પસાર થઈ, પછી એ પોતાના ઘરે પાછો ગયે. બીજા દિવસે દરબારમાં રાજાએ દીર્ઘકાર અણવિંધ્યા મતી એ લાવી આપવાની વાત કહી પણ કઈ તૈયાર ન થયું. ત્યારે રાજાએ પતંગસિંહને કહ્યું : શેઠ પુનમચન્દ્ર ! તમારા વશમાં વેતાળ છે, તમે P.P. Ac. unratnasuri M.S! maradhak