________________ 372 કર્મ–કૌતુક. તેનામાં બોલ-ચાલ ન હતી. બોલ્યા વિના જ કામ ચાલી. રહ્યું હતું. રનમંજરી હજુ પણ પિતાના માનગજ પર, સવાર હતી. રાજાને પ્રભાવિત કરવાની પતંગસિંહે એક યુક્તિ. વિચારી લીધી. આખું પિતનપુર ઊંઘતું હતું. અડધી રાત ઉપર પસાર થઈ ગઈ. પહેરેગીરે જાગતા હતા. રસ્તા, ચેરા અને ગલીઓમાં નગર–પ્રહરી અને રાજભવન પર, રાજપ્રહરી સજાગ–સાવધાન હતા. ડો પણ અવાજ, સાંભળી કૂતરાં પણ ભસી ઉઠતાં હતાં. પતંગસિંહ શિરાલનની છાલમાંથી બનેલી પાઘડીના માપની ટોપી પહેરી અને અદ્રશ્ય થઈ ગયે. ઊડનકામળા પર બેસી તેને આદેશ આપે, “જ્યાં રાજા વનાભ ઊંઘી રહ્યા છે, ત્યાં તેમના ઓરડામાં પહોંચાડી દે.” પતંગસિંહ પહોંચી ગયે. તેણે બધાને જોયા અને તેને કઈ જોતું ન હતું કારણ કે ટેપીના પ્રભાવથી એ અદશ્ય. હતે. આ પતંગસિંહે ઊંઘતા રાજા ધજમાભને હાર ચૂપચાપ: ઉતારી લીધી. માંથી પાસે મૂકેલે મુગુટ અને બગલમાં. રાખેલી. તલવાર ઊઠાવી. ત્રણે વસ્તુઓ લઈ પોતાના ભવને. આ, હેર, તલવાર અને મુગુટ તેણે પિતાના ભવનની.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust