________________ 370 કમ-કૌતુક–-૩ પતંગસિંહ બોલ્યો : તે શું હું ગાંડે હતું, જેથી એકવીસ જ ગાડાં લઈ આવું? અરે ભાઈ! શું એ પણ બતાવી દઈશ કે "કેટલા હાથે ઊંડી મુદ્રાઓ દાટેલી છે.” - પતંગસિંહે રાતે ખેદયું હતું, તેથી તેને ઊંડાણ પણખબર હતું, તેથી બતાવી દીધું. દાવા લાગ્યું અને રત્નમંજરી આશ્ચર્ય—સાગરમાં ડૂબતી જતી હતી. આ મૂર્ખ તે નથી, કેઈ કપટી છે. ત્યાં તે ઓછું સાંભળતો. અહીં મજૂરે સાથે કેવો પરસ્પર બોલી રહ્યો છે. પહોંચેલો પણ છે. પૂર શેઠ છે. આજે તેનું રૂપ પણ ચમકી રહ્યું છે. હવે તે આની સાથે જ રહેવાનું છે. પણ તેનું તે નસીબ જાગી રહ્યું છે. પાસે પૈસા છે, તો લગ્ન તો કરી જ લેશે. કરી લે લગ્ન મારે શું ? મારા માટે તે હજુ પણ મૂર્ખરાજ છે. હું છેવટે રાજાની બેટી છું. હું એની સાથે બોલીશ? કયારેય નહીં. હું મારી " બેલ-ચાલ માટે એક નોકરાણી રાખી લઈશ. એ મારી વાત એને કહેશે અને એની મને.” આ પ્રમાણે રત્નમંજરી પોતાના અને પતંગસિંહ વિશે વિચારતી હતી. તેણે મિઠાઈ. પણ ખાધી. અહીં ખનખન મહોર નીકળવા લાગી. એકવીસ ગાડીઓ ભરાઈ ગઈ. પતંગસિંહે મજૂરોને એટલી મજૂરી આપી, જેટલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust