________________ કમ-કૌતુક-ર એ વાતે પણ તમને સંભળાવી દઉં. સાંભળો શેઠજી ! વિરાટ નગરને હું શેઠ પુનમચન્દ્ર છું. દુર દેશના વેપારથી હું એકવીસ ગાડાં મહેર કમાયે હતો. પિતનપુર નજીકથી પસાર થતો હતો. ખબર પડી કે આગળ ડાકુ છે. બસ, મેં એકવીસ ગાડાં મહોરો અહીં દાટી દીધી. ટિકાવ• “શેઠજી ! પચીસ વર્ષ પછી હું ફરી વેપાર માટે નીકળે. શેઠાણી પણ સાથે હતી. મારે માલ લુંટાઈ ગયો. અમે બંને પગે ચાલીને જ અહીં આવી ગયાં. મને મારી મહેર યાદ આવી ગઈ. હવે કાઢી લઈશ.” શેઠ ધનદને કહ્યું : દી લે ભાઈ! પુણ્યની કમાણી કયાંય નથી જતી. . આમ તે કહેવાય છે કે પાપનું દાટેલું ધન કેલસે થઈ . જાય છે. . . પતંગસિંહે કહ્યું : એ તો છે જ. મારી કમાણી પુણ્યની જ છે. મને . તે મળશે.” (અનુસંધાન કર્મ-કૌતુક-૩) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust